News & Updates

18
Sep
2024
શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,વડગામ દ્વારા અંબાજીના માર્ગો ઉપર "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ

શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,વડગામ દ્વારા અંબાજીના માર્ગો ઉપર "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ

 ભારત સરકાર,ગુજરાત સરકાર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ના મિશન સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તા. 17 સપ્ટેમ્બર થી "ગાંધી જયંતી" સુધી 'સ્વચ્છતા અભિયાન' ચલાવવાનું નિર્ધાર કરેલ છે. જે અંતર્ગત અમારી શ્રી યુ એચ. ચૌધરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વડગામ દ્વારા આજે તા.18- ૦9- 24 ના રોજ યુનિવર્સિટી એન.એસ.એસ વિભાગ દ્વારા અમને આપેલ રૂટ વડગામ થી મેરવાડા સુધીના માર્ગો ઉપર એન.એસ.એસ વિભાગે આપેલ થેલાઓમાં " પ્લાસ્ટિક કલેક્શન" કરવામાં આવ્યું. આર્ટસ કોલેજના એન.એસ.એસ ના પ્રો. ઓફિસર ડો. ભારમલભાઈ પી.કણબી અને કોમર્સના ડો. ચેતનભાઇ ભૂટકા ના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ ના સ્વયંસેવક ભાઈ-બહેનોએ સફાઈ અભિયાન ચલાવીને પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું.

 
 
 
 

Copyright © Shree UH Chaudhari Arts College Vadgam. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com